WPLની સૌથી મૂલ્યવાન ખેલાડી

  • વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ માટે ખેલાડીઓની હરાજી મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવી હતી.
  • સૌથી મોંઘી ખેલાડી ભારતની સ્મૃતિ મંધાના રહી હતી. તેને 3.40 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદી.
  • ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરને 3.20 કરોડમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી.

સૌથી મોંઘા ખેલાડીઓ

  1. 3.4 કરોડ રૂપિયા – સ્મૃતિ મંધાના (ભારત) – RCB
  2. 3.2 કરોડ રૂપિયા – એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા) – GG
  3. 3.2 કરોડ રૂપિયા – નેટ સીવર બ્રન્ટ (ઇંગ્લેન્ડ) – MI
  4. 2.6 કરોડ રૂપિયા – દીપ્તિ શર્મા (ભારત) – UPW
  5. 2.2 કરોડ રૂપિયા – જેમિમા રોડ્રિગ્સ (ભારત) – DC
  6. 2.0 કરોડ રૂપિયા – શેફાલી વર્મા (ભારત) – DC

Leave a Comment

TOPICS : ,

Share this post