શી જિનપિંગ રેકોર્ડ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

શી જિનપિંગ રેકોર્ડ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

  • ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)ની 14મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે. ચીનની સંસદે શી જિનપિંગને કોઈપણ વિરોધ વિના ત્રીજીવાર રાષ્ટ્રપતિ તરીકે મંજૂરી આપી દીધી છે. વધુ 5 વર્ષ સુધી સત્તામાં રહેવાની મંજૂરી મળી.પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC)ના પ્રમુખ અને સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC)ના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા.

Leave a Comment

Share this post