યયા ત્સો તળાવ : લદ્દાખની પ્રથમ જૈવવિવિધતા હેરિટેજ સાઇટ

યયા ત્સો તળાવ : લદ્દાખની પ્રથમ જૈવવિવિધતા હેરિટેજ સાઇટ

  • તાજેતરમાં, યયા ત્સો તળાવને જૈવવિવિધતા અધિનિયમ હેઠળ લદ્દાખની પ્રથમ જૈવવિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે.
  • યયા ત્સો તળાવ લદ્દાખમાં 4,820 મીટરની ઉંચાઈ પર આવેલું છે તેને પક્ષીઓના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે.
  • તે ભારતમાં બ્લેક નેક ક્રેનના સૌથી વધુ સંવર્ધન સ્થળોમાંનું એક છે.
  • સુરક્ષિત હિમાલય પ્રોજેક્ટ: તેને 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

TOPICS : ,

Share this post