GPSSB જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

જાહેરાત ક્રમાંક : ૧૨/૨૦૨૧-૨૨

સંવર્ગનું નામ : જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)

પરીક્ષાની તારીખ : ૨૯-જાન્યુઆરી-૨૦૨૩

પરીક્ષાનો સમય : સવારે 11:00 થી 12:00

કોલલેટર/ હોલટિકિટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો : તા.૧૬-૦૧-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી તા.૨૯-૦૧-૨૦૨૩ સવારે ૧૧-૦૦ કલાક સુધી

Official જાહેરાત જોવા માટે અહી click કરો : Click Here

અમારી telegram channel માં જોડાવા માટે અહી Click કરો

WebSankul Official

WebSankul – GPSC PRELIMS

WebSabkul – GPSC MAINS

Share this post