Gujarat Forest Guard Important Notification regarding walking test 2023

જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણુંક પામેલ ઉમેદવારો પૈકી આવા જે ઉમેદવારો ફરજ પર હાજર ન થતા/રાજીનામું આપતા સામાન્ય વહીવટ વિભાગનાં તા:૨૭/૦૭/૨૦૧૮ના ઠરાવ અનુસાર પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવાની થાય છે. જે પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની પસંદગીયાદી આ સાથે સામેલ છે.

વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો અનુસાર આ પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલા નિમણૂકને લાયક ઉમેદવારોએ નિયત સમયમાં અને મળવાપાત્ર નિયત તકમાં આ વોકીંગ ટેસ્ટ પાસ કરવાનો થાય છે.

જે પ્રથમ વોકીંગ ટેસ્ટનું આયોજન તા:૧૨/૦૧/૨૦૨ના રોજ કરવામાં આવે છે.વોકીંગ ટેસ્ટનું આયોજન નીચે મુજબ કરવામાં આવેલ છે. જેમાં પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને લાયક ઉમેદવારોએ નિયત તકોમાં આ વોકીંગ ટેસ્ટ પાસ કરવાનો જરૂરી હોવાથી તમામ ઉમેદવારોએ આ વોકીંગ ટેસ્ટમાં ભાગ લેવા જણાવવામાં આવે છે.

વોકીંગ ટેસ્ટ માટેની પથમ તકનો તારીખ અને સમય વોકીંગ ટેસ્ટ માટે હજાર રહેવાનુ સ્થળ
તા. 12/01/2023

સવારે 6.00 કલાકે

નાયબ વન કચેરી, ગાંધીનગર વન વિભાગ સંરક્ષકશ્રીની, ‘ઘ’-4 ની બાજુમાં, ટાઉન હોલની પાછળ, સેક્ટર-17, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: FOREST/2018/1

post : વનરક્ષક, વર્ગ-૩

Official જાહેરાત જોવા માટે અહી click કરો : Click Here

અમારી telegram channel માં જોડાવા માટે અહી Click કરો

WebSankul Official

WebSankul – GPSC PRELIMS

WebSabkul – GPSC MAINS

Share this post