Rojgar Samachar 28-12-2022

  • ગુજરાત માહિતી વિભાગ (www.gujaratinformation.gujarat.gov.in) દર અઠવાડિયે ગુજરાત રાજ્યનું રોજગાર સમાચાર પ્રકાશિત કરે છે. જેથી કરીને નોકરી વાંછુક એવા મહત્વાકાંક્ષી ગુજરાતના યુવા ધનને યોગ્ય માહિતી મળી રહે.
  • જેથી ઘણા યુવાનો આ સાપ્તાહિકને દર બુધવારે ડાઉનલોડ કરે છે.
  • આપણે જાણીએ છીએ કે આ ઝડપી યુગમાં રોજગાર વિષેની યોગ્ય અને સમયસર માહિતી મળવી મુશ્કેલ છે. એવા સમયે રોજગાર સમાચાર પ્રકાશનું કિરણ બનીને માર્ગદર્શક બની રહે છે.
  • રોજગાર સમાચાર એ ગુજરાત સરકાર વતી ગુજરાત માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થતું સાપ્તાહિક સામયિક છે. તે ગુજરાતીમાં પ્રકાશિત થાય છે અને તેમાં રોજગાર લક્ષી માહિતી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને અન્ય સંબંધિત મુદ્દાઓ સહિતના વિષયોની શ્રેણી આવરી લેવામાં આવે છે. જે ગુજરાત સરકારના વિવિધ વિભાગો, સરકારી સહાયતા મેળવતી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં રોજગારની ઉપલબ્ધ તકોની માહિતી પૂરી પડે છે.

Rojgar Samachar 28-12-2022: download કરવા માટે અહી Click કરો

જૂના અંકો મેળવવા માટે અહી Click કરો: Click here

Share this post