વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓમાં ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની

વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓમાં ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની

  • વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ‘TIME’ એ વર્ષ 2023 માટે વિશ્વની શ્રેષ્ઠ 100 કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-100 (world’s best 100 companies)માં માત્ર એક ભારતીય કંપની ઈન્ફોસિસ(INFOSYS) છે.
  • આ યાદીમાં સ્થાન મેળવનારી IT COMPANY ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે. કુલ 750 વૈશ્વિક કંપનીઓની યાદીમાં ઈન્ફોસિસ 64મા ક્રમે છે.
  • ટાઈમ મેગેઝિન અનુસાર, વિશ્વની ટોચની ચાર કંપનીઓના નામ માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ અને ફેસબુકની માલિકીની કંપની મેટા છે.

Leave a Comment

Share this post