BIS એ એગ્રી બાય-પ્રોડક્ટ વાસણો માટે સ્ટાન્ડર્ડ IS 18267: 2023 લોન્ચ કર્યા

BIS એ એગ્રી બાય-પ્રોડક્ટ વાસણો માટે સ્ટાન્ડર્ડ IS 18267: 2023 લોન્ચ કર્યા

  • બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ ઉપ-ઉત્પાદનોમાંથી બનાવેલ વિશિષ્ટ ખાદ્ય વાસણો માટે સ્ટાન્ડર્ડ IS 18267: 2023 લોન્ચ કર્યા છે. આ ધોરણ છોડ અને વૃક્ષોના યોગ્ય ભાગોનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. ઉપરાંત તે હોટ પ્રેસિંગ, કોલ્ડ પ્રેસિંગ, મોલ્ડિંગ અને સીવણ જેવી ઉત્પાદન તકનીકો પૂરી પાડે છે. તે તીક્ષ્ણ કિનારીઓ વિના, સરળ સપાટીઓના ઉપયોગ પર પણ ભાર મૂકે છે અને રસાયણો, રેઝિન અને એડહેસિવ્સના ઉપયોગને પ્રતિબંધિત કરે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post