નવી મુંબઈ દેશનું પ્રથમ મળ-ટાંકી(septic tank) મુક્ત શહેર બનશે

નવી મુંબઈ દેશનું પ્રથમ મળ-ટાંકી(septic tank) મુક્ત શહેર બનશે

  • સ્વચ્છ ભારત મિશન હેઠળ, નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) શહેરમાં ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મળ-ટાંકી(septic tank) મુક્ત અને 100% ઘરોમાં શૌચાલય હોય એવા શહેરની ગણનામાં નવી મુંબઈ દેશનું પહેલું શહેર બનવાની તૈયારીમાં છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) ઝૂંપડપટ્ટીમાં ઘરગથ્થુ શૌચાલય બનાવીને અને ડ્રેનેજ પાઈપ નેટવર્ક બિછાવીને આ સંદર્ભે પગલાં લઈ રહી છે, જેનાથી હાલમાં સેપ્ટિક ટાંકીની સંખ્યા ઘટીને 42 થઈ ગઈ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post