રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુ પવન ઉર્જામાં ટોચના સ્થાને છે

રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુ પવન ઉર્જામાં ટોચના સ્થાને છે

  • નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય, ભારત સરકારે રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુ રાજ્યોને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન તેમની સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા હતા. રાજસ્થાનને સૌથી વધુ પવન ક્ષમતામાં વધારો કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યું હતું, ઓપન એક્સેસ દ્વારા સૌથી વધુ પવન ક્ષમતામાં વધારો કરવા માટે ગુજરાતને તથા વિન્ડ ટર્બાઇનના પુનઃશક્તિકરણની શરૂઆત કરવા માટે તમિલનાડુને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

TOPICS : ,

Share this post