ચાલુ નાણાકીય વર્ષ 2023-2024 માટે રિયલ GDP ગ્રોથનો અંદાજ 6.5 ટકા પર યથાવત

ચાલુ નાણાકીય વર્ષ 2023-2024 માટે રિયલ GDP ગ્રોથનો અંદાજ 6.5 ટકા પર યથાવત

  • નાણાકીય વર્ષ 2023-2024 માટે બીજી દ્વિમાસિક મોનિટરી પોલિસી બેઠક 6થી 8 જૂન વચ્ચે આયોજીત કરવામાં આવી હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
  • RBIએ મે 2022થી અત્યાર સુધીમાં કુલ 7 વખત વ્યાજ દરોમાં 50 %નો વધારો કર્યો છે. રેપો રેટ ફરી એકવાર 6.5 % પર યથાવત છે. આ સાથે રિવર્સ રેપો રેટ 3.35 % પર છે. માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF), બેન્ક રેટ અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) દરેક 6.25% પર રહેશે.
  • ચાલુ નાણાકીય વર્ષ 2024 માટે રિયલ GDP ગ્રોથનો અંદાજ 6.5 ટકા પર યથાવત તથા ફુગાવાના અંદાજને 5.2 ટકાથી ઘટીને 5.1 ટકા કર્યો.

Leave a Comment

TOPICS : ,

Share this post