ભારત આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું

ભારત આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું

  • Super 11 એશિયા કપ 2023ની ફાઇનલમાં કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવી ભારતે એશિયા કપ ખિતાબ પોતાના નામે કર્યો છે.
  • ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે.
  • મેન ઓફ ધ મેચ એવોર્ડ : મોહમ્મદ સિરાજ (6 વિકેટ)
  • ‘મેન ઓફ ધ સીરિઝ’ એવોર્ડ : કુલદીપ યાદવ
  • એશિયા કપ 2023ના ફાઈનલમાં શ્રીલંકાએ બાંગ્લાદેશનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા (Sri Lanka) ને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશનો ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર 58 રન હતો.

એશિયા કપ 2023

  • પુરુષોના એશિયા કપની 16મી આવૃત્તિ
  • આ મેચો એક દિવસીય આંતરરાષ્ટ્રીય (ODI) તરીકે પાકિસ્તાનના સત્તાવાર યજમાન તરીકે રમાઈ હતી. તે 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2023 દરમિયાન પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાઈ હતી. જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો
  • બહુવિધ દેશોમાં યોજાયેલો તે પ્રથમ એશિયા કપ હતો, જેમાં ચાર મેચ પાકિસ્તાનમાં રમાઈ હતી અને બાકીની નવ મેચો શ્રીલંકામાં રમાઈ હતી. પ્રથમ વખત, ટુર્નામેન્ટ બે દેશોમાં આયોજિત રમતો સાથે “હાઇબ્રિડ ફોર્મેટ” માં યોજવામાં આવી હતી.
  • સ્થાપના : 1983

Leave a Comment

Share this post