જૂના સંસદ ભવનનું નામ સંવિધાન સદન રાખવામાં આવ્યુંઃ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

જૂના સંસદ ભવનનું નામ સંવિધાન સદન રાખવામાં આવ્યુંઃ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

  • લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદનું કામકાજ તેના નવા બિલ્ડીંગમાં શિફ્ટ થતાં જૂનું સંસદ ભવન હવે ‘સંવિધાન સદન’ તરીકે ઓળખાશે તેવી જાહેરાત કરી હતી. આ સંવિધાન સદન નામનો પ્રસ્તાવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આપ્યો હતો. જૂની સંસદ ભવનને કાયમી મ્યુઝિયમમાં શિફ્ટ કરવામાં આવશે.
  • સ્પીકરે એ પણ જાહેરાત કરી કે હવેથી, લોકસભાની કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાતા ‘હાઉસ’, ‘લોબી’ અને ‘ગેલેરી’ જેવા શબ્દો નવા બિલ્ડિંગનો સંદર્ભ આપશે, જે હવે ભારતનું સંસદ ગૃહ છે.
  • જૂન સંસદ ભવનની ઈમારત વસાહતી યુગની ઈમારત છે અને તેની ડિઝાઈન બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા બનાવવામાં આવી હતી.

Leave a Comment

Share this post